Rahul karma retweeted
It is great owner to receive a blessing gift from our honourable @smritiirani didi.
Thank you for your blessings
Brass diyas which were handmade from muradabad was beautiful and lightened our house with shine and brightness,Sending my best wishes and regards to you. #HappyDiwali
Rahul karma retweeted
इंग्लैंड में छुट्टी मनाकर, जम्मू कश्मीर में बदलाव नहीं मालूम पड़ेगा!
#AmitShahInLokSabha
Rahul karma retweeted
#IndoPakWar 3 दिसंबर 1971 को भारत और पाकिस्तान के बीच युद्ध शुरू हुआ था। इस युद्ध के परिणामस्वरुप पाकिस्तान से बांग्लादेश स्वतंत्र हुआ और एक नया राष्ट्र बना।
Rahul karma retweeted
આજ રોજ ગુજરાત રાજ્ય ના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલજી ના જન્મ દિવસ નિમિત્તે સ્વામિવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દસક્રોઈ દ્વારા શ્રમજીવીઓ નાં બાળકો ને બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું..
#SVGRYB #HBDGujCM
@Bhupendrapbjp @sanghaviharsh @ikaushaldave – at Ahmadabad City, India
Rahul karma retweeted
देश की युवा शक्ति को राष्ट्र सेवा एवं पुनर्निर्माण चेतना से जोड़ने वाले,मेरे जैसे लाखों कार्यकर्ताओं के जीवन का धडतर करने वाले विश्व के सबसे बड़े छात्र संगठन @ABVPVoice के 75 वें स्थापना दिन की हार्दिक बधाई एवं सभी पूर्व एवं वर्तमान कार्यकर्ताओं को शुभकामनाएँ
#ABVPFoundationDay – at Mahesana, India
Rahul karma retweeted
लोकसभा चुनाव 2024 में आपके अनुसार #BJP
को कितनी सीटें मिलेंगी?
1. +300
2. +350
3. +375
4. +400
Rahul karma retweeted
गुलामी के कालखंड में जो खोया,
आज उसका जीर्णोद्धार कर रहा है,
अपने गौरव की-अपने वैभव की,
भारत पुनर्स्थापना कर रहा है।
#DharmikUtthanKe9Saal
Rahul karma retweeted
Y20 ગુજરાત યુવા સંવાદમાં જોડાયા યુવા વિચાર,
એમનું ચિંતન આપશે દેશની દિશાને ઉન્નત આકાર !
અમદાવાદ જિલ્લા સંયોજક શ્રી રસિક જતાપરા અને ઝોન સંયોજક શ્રી @Vishal_Gajjar_ દ્વારા કરવામાં આવેલ કામગીરી સરાહનીય છે.
#Y20GujaratYuvaSamvad #Y20Talk
Rahul karma retweeted
માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી @sanghaviharsh જી એ મોઢેરા સૂર્યમંદિર ખાતે @svgrybguj દ્વારા આયોજિત #Y20GujaratYuvaSamvad માં વિશેષ ઉપસ્થિત રહીને યુવાનો સાથે સંવાદ કર્યો
આ પ્રસંગે સાંસદશ્રી શારદાબેન પટેલ,જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર,સ્ટેટ કોઓર્ડીનેટર કૌશલભાઈ દવે,લોકગાયક જીગ્નેશ કવિરાજ,મયંકભાઈ નાયક,ધારાસભ્યશ્રીઓ તેમજ જિલ્લા ના યુવાનો ઉપસ્થિત રહ્યા
Rahul karma retweeted
"Interacting with Youth is interacting with the new possibilities"
It was great to be among the young minds at Surya Mandir, Modhera, today under the Y20 Gujarat Yuva Samvad.
#Y20GujaratYuvaSamvad
Rahul karma retweeted
Have you registered yet in Biggest Youth Event of Gujarat ??
Do it Now Call on > 8 401 400 400
Rahul karma retweeted
વિરમગામ ખાતે જિલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી @navdeepdodia ના નિવાસસ્થાને ગુજરાત રાજ્ય ના યુવા ગૃહમંત્રી શ્રી @sanghaviharsh સાથે શુભેચ્છા મુલાકાત કરવા નો મોકો મળ્યો. તેમજ 2017 માં તેમની સાથેની તસવીર પર હસ્તાક્ષર મેળવ્યા
Rahul karma retweeted
નમામિ દેવી નર્મદે...
માં #Narmada જી ની ઉત્તરવાહિની પરિક્રમા કરી ધન્ય અનુભવુ છુ.
વિશ્વપ્રિય પ્રધાનસેવક આદરણીયશ્રી @narendramodi જી ના નેતૃત્વ અને માર્ગદર્શન માં માં નર્મદા જી ની પરિક્રમા કરવા આવતા શ્રદ્ધાળુ ઓ માટે અનેક સુવિધાઓ અને વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે.
Rahul karma retweeted
હું તો જાપાન છું પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આસિસ્ટન્ટ ડાયરેકટર તરીકે જોડાયેલા યુવાન જપન ઠાકરના માર્ગ અકસ્માતમાં નિધનનું સાંભળી આંચકો લાગ્યો. કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ રાડોમાં મેં ગેસ્ટ એપિયરન્સ કરેલો ત્યારે જપન સંકલનમાં હતો. શાંત અને શિસ્તબધ્ધ યુવક. હોનહાર પ્રતિભા છીનવાઈ ગઈ.
Rahul karma retweeted
બુથ સશક્તિકરણ અભિયાન..
ભારતીય જનતા પાટીઁ ના ‘બુથ સશક્તિકરણ અભિયાન’ અંતગઁત આજરોજ નાનોદરા જીલ્લા શીટના આગેવાનો સાથે @શ્રી રામદેવપીર મંદિર,નાનોદરા ધામ ખાતે બેઠક યોજી.@BJP4Gujarat @narendramodi @AmitShah @Bhupendrapbjp @CRPaatil @pradipsinhbjp @HarshadGiriBJP
Rahul karma retweeted
जीवेत शरदः शतम्
પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રીશ્રી Ratnakar જી ને જન્મદિવસની સ્નેહસભર શુભકામનાઓ પાઠવું છું.
ઈશ્વર આપને સ્વસ્થ, સુદીર્ઘ અને સમૃદ્ધિમય જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
#BJP4IND
@svgrybguj










































