Joined March 2025
> સ્વચ્છ બારપુડા, સ્વસ્થ બારપુડા! > આજરોજ સઘન સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા રસ્તાઓની સફાઈ હાથ ધરવામાં આવી. ચાલો, આપણું ગામ સ્વચ્છ રાખવાનો સંકલ્પ લઈએ. > #SwachhBharat #BarpudaGramPanchayat #SwachhataAbhiyan @TDO_KAPRADA
2
11
ભારે વરસાદ બાદ કપરાડા તાલુકાનો સર્વે જારી. તલાટી કમ મંત્રીશ્રીઓ દ્વારા ઘર, માલ-મિલકત અને રસ્તાઓના નુકસાનનું મૂલ્યાંકન. રાહત કાર્યો ઝડપથી શરૂ કરવા તંત્ર સજ્જ. 🙏 #Valsad #Kaprada #GujaratFloods
3
103
પ્રિ-મોન્સૂન કામગીરીની સફળતા! 🌧️✅ ​બારપુડા ગ્રામ પંચાયત દ્વારા ચોમાસા પહેલાં નાળામાં ફસાયેલ માટી અને પથ્થરો હટાવીને સફાઈ કરાવવામાં આવી હતી. યોગ્ય સમયે થયેલી આ કામગીરીથી ભારે વરસાદમાં પણ નાળાને થતું ધોવાણ અને નુકસાન અટકાવી શકાયું છે.​#BarpudaPanchayat #MonsoonSafety #GramVikas
2
27