BAOU (@BAOUGujarat) header
BAOU (@BAOUGujarat) profile picture

This is an official Twitter handle of Dr. Babasaheb Ambedkar Open University, Ahmedabad

Ahmedabad, Gujarat, India
Joined April 2015
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના સંકલ્પને સાકાર કરવામાં યુવાનોની સક્રિય ભાગીદારી! BAOUના NEP સારથી કુ. નંદિની રાવલ દ્વારા NEP-2020ના વિઝન અને મહત્ત્વ અંગે પ્રેરક અભિવ્યક્તિ. જાગૃત વિદ્યાર્થી, સશક્ત શિક્ષણ અને વિકસિત ભારતનું સ્વપ્ન! @EduMinOfIndia @EducationGujGov @ProfAmiUpadhyay
2
181
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના સંકલ્પને સાકાર કરવામાં યુવાનોની સક્રિય ભાગીદારી! BAOUના NEP સારથી શ્રી દર્શન કનાણી દ્વારા NEP-2020ના વિઝન અને મહત્ત્વ અંગે પ્રેરક અભિવ્યક્તિ. જાગૃત વિદ્યાર્થી, સશક્ત શિક્ષણ અને વિકસિત ભારતનું સ્વપ્ન! @EduMinOfIndia @EducationGujGov @ProfAmiUpadhyay
1
105
BAOUના માનનીય કુલપતિશ્રી પ્રો. (ડો.) અમી ઉપાધ્યાયે NEP સારથીઓ સાથે સંવાદ કરી વિદ્યાર્થી સહભાગિતા, નેતૃત્વ, નવીન વિચારો અને જાગૃતિના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે NEPના ઉદ્દેશોનો પ્રચાર-પ્રસાર કરી અન્ય વિદ્યાર્થીઓને પણ આ પહેલ સાથે જોડવા પ્રેરિત કર્યા હતા. #BAOU #EducationForAll
1
105
BAOU ખાતે 'સંવિધાન ગૌરવ દિવસ'ની ઉજવણીના ભાગરૂપે વિશેષ વ્યાખ્યાન અને સંવિધાનના આમુખનું અનાવરણ કરવામાં આવ્યું @EduMinOfIndia @EducationGujGov @ProfAmiUpadhyay
5
170
BAOU ખાતે ઑનલાઇન સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ શરૂ! 🎓 દિનચર્યામાં અવરોધ વિના NAAC A++ અને UGC-DEB માન્ય ડિગ્રી મેળવો. અરજી કરો: baou.edu.in/apply-online #BAOU #EducationForAll @EduMinOfIndia @EducationGujGov @ProfAmiUpadhyay
1
250
Admissions Open for Online UG & PG Programmes at BAOU! 🎓 Earn a NAAC A++ & UGC-DEB approved degree without pausing your routine. ✨Flexible learning ✨Online exams from home ✨Work-friendly Apply: baou.edu.in/apply-online #BAOU @EduMinOfIndia @EducationGujGov @ProfAmiUpadhyay
2
231
🎓 Admissions Open at Dr. Babasaheb Ambedkar Open University (BAOU)! Earn a NAAC A++ & UGC-DEB approved Online UG or PG degree from anywhere. Apply now: baou.edu.in/apply-online @EduMinOfIndia @EducationGujGov @ProfAmiUpadhyay
2
149
BAOU ખાતે 'બંધારણ ગૌરવ દિવસ'ની ગૌરવપૂર્ણ ઉજવણી. મા. કુલગુરુશ્રી પ્રો. અમી ઉપાધ્યાયે પ્રાસંગિક વાત કરી.
1
6
200
संविधान दिवस डॉ. बाबासाहेब आंबेडकर मुक्त विश्वविद्यालय (BAOU) की ओर से आप सभी को संविधान दिवस की अनेक शुभकामनाएं! @EduMinOfIndia @EducationGujGov @ProfAmiUpadhyay
1
3
97
ગુજરાતી ગઝલને અધ્યાત્મની ઊંચાઈ આપનાર શબ્દઋષિ રાજેન્દ્ર શુક્લનો ક્ષરદેહ વિલીન થયો. સ્વાનુભૂતિથી સિદ્ધ તેમની કવિતા અક્ષરદેહે ગુજરાતી સાહિત્યમાં સદૈવ અલખ જગાડતી રહેશે. આ વિરલ સર્જકને ભાવભીની શ્રદ્ધાંજલિ. @EduMinOfIndia @EducationGujGov @ProfAmiUpadhyay
4
173
'द फ्लाइंग सिख' एवं पद्म श्री मिल्खा सिंह जी की जयंती पर BAOU परिवार की ओर से कोटि-कोटि नमन। उनका संघर्ष, अनुशासन और संकल्प सदैव युवाओं को उत्कृष्टता की ओर बढ़ने की प्रेरणा देता रहेगा। #BAOU #EducationForAll @EduMinOfIndia @EducationGujGov @ProfAmiUpadhyay
2
124
BAOU, ગુજરાત ખાતે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે યોજાયેલી વિશેષ સંગોષ્ઠીમાં NCSTના પૂર્વ અધ્યક્ષ શ્રી હર્ષ ચૌહાણજીએ આશા વ્યક્ત કરી કે યુનિવર્સિટી દ્વારા તૈયાર થનારો જનજાતીય અભ્યાસક્રમ વિશ્વ માટે રોલ મોડેલ બનશે. #BAOU #EducationForAll @EduMinOfIndia @EducationGujGov @ProfAmiUpadhyay
1
138
ભગવાન બિરસા મુંડાની 151મી જયંતી નિમિત્તે BAOU ખાતે 'જનજાતીય ગૌરવ સપ્તાહ' અંતર્ગત વિશેષ વ્યાખ્યાન યોજાયું. કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાય, પૂર્વ NCST અધ્યક્ષ શ્રી હર્ષ ચૌહાણ, શ્રી કિરણબહેન ભુરીયા અને શ્રી સત્યજિત પટેલે આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ અને સર્વાંગી વિકાસ અંગે વિચારો રજૂ કર્યા
2
169
“बुंदेलखंड के हरबोलों के मुँह हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।” વીરતા, શૌર્ય અને સ્વતંત્રતાનાં પ્રતીક રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતી પર BAOU પરિવાર તરફથી કોટિ કોટિ વંદન! #BAOU @EduMinOfIndia @EducationGujGov @ProfAmiUpadhyay
2
132
ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે 'જનજાતીય ગૌરવ સપ્તાહ' અંતર્ગત વિવેકાનંદ લાઇબ્રેરીમાં ટ્રાઇબલ સ્ટડીઝ દ્વારા પુસ્તક પ્રદર્શન યોજાયું. @EduMinOfIndia @EducationGujGov @ProfAmiUpadhyay
3
135
उत्तर प्रदेश की माननीय राज्यपाल श्रीमती आनंदीबेन पटेल ने BAOU का दौरा किया। ​उन्होंने 'चैतन्य स्टूडियो' में एक वीडियो संदेश के माध्यम से विश्वविद्यालय के साथ अपने पुराने जुड़ाव को याद किया और संस्था के कार्यों की सराहना की। @EduMinOfIndia @EducationGujGov @ProfAmiUpadhyay
1
6
178
उत्तर प्रदेश की मा. राज्यपाल श्रीमती आनंदीबेन पटेल के साथ उत्तर प्रदेश के शैक्षणिक प्रतिनिधिमंडल ने BAOU का भ्रमण किया। इस अवसर पर शैक्षणिक संवाद आयोजित हुआ तथा विश्वविद्यालयों के मध्य शैक्षणिक समझौता ज्ञापन पर हस्ताक्षर किए गए।
5
183
ઉત્તર પ્રદેશનાં માનનીય રાજ્યપાલ શ્રી આનંદીબહેન પટેલ તથા ઉત્તર પ્રદેશનાં શૈક્ષણિક પ્રતિનિધિમંડળ દ્વારા BAOUની મુલાકાત. કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાય દ્વારા સ્વાગત અને શૈક્ષણિક સિદ્ધિઓની પ્રસ્તુતિ @EduMinOfIndia @EducationGujGov @ProfAmiUpadhyay
6
175
ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને આદિવાસી ગૌરવના મહાનાયક ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી 'જનજાતીય ગૌરવ દિવસ' નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) પરિવાર તરફથી સૌને હાર્દિક શુભેચ્છાઓ. @EduMinOfIndia @EducationGujGov @ProfAmiUpadhyay
1
2
154
ભાઈ-બહેનના પ્રેમ અને વિશ્વાસના અતૂટ બંધનના પ્રતીક સમાન ભાઈબીજ પર્વની ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) પરિવાર તરફથી સૌને હાર્દિક શુભકામનાઓ. @EduMinOfIndia @EducationGujGov @ProfAmiUpadhyay
2
145