Amit Radia (@Amit_Radia) header
Amit Radia (@Amit_Radia) profile picture

Assistant Director(#News), I & B Dept, GoG | A #Journo by #Profession and A Hardcore #Tea #Lover by #Heart

Ahmedabad
Joined June 2011
Photo by Amit Radia (@Amit_Radia)Photo by Amit Radia (@Amit_Radia)Photo by Amit Radia (@Amit_Radia)Photo by Amit Radia (@Amit_Radia)Photo by Amit Radia (@Amit_Radia)Photo by Amit Radia (@Amit_Radia)Photo by Amit Radia (@Amit_Radia)Photo by Amit Radia (@Amit_Radia)Photo by Amit Radia (@Amit_Radia)Photo by Amit Radia (@Amit_Radia)
बिन कहे ही काफी कुछ कह जाती है, झुकी सी ये नजरे... दिल में सोये अरमानो को जगा जाती है, झुकी सी ये नजरें... इस निखट्टु दिल को भी, दीवानगी का पाठ पढा जाती है, झुकी सी ये नजरे... बंदगी के लिए जब उठते है ये हाथ, खुदा से भी पहले याद आती है, झुकी सी ये नजरे...(1/2)
1
4
1
21
Replying to @Flipkart
@Flipkart ની બોગસ સર્વિસનો નમૂનો👉🏻એક અઠવાડિયા સુધી પાર્સલ આમથી તેમ ફેરવ્યા પછી ડિલિવર કર્યું, એ પણ ખોટી વસ્તુ! અને હવે પંદર દિવસથી પિકઅપ માટે ફેરવે છે કે આજે આવશે, કાલે આવશે. પ્રોફેશનલલિઝ્મ જેવું ન હોય, પૂરતો સ્ટાફ ન હોય, તો શું કામ કંપની ખોલતાં હશો? #boycottflipkart
2
1
20
આ આજની અપડેટ. હજી સુધી @Flipkart @flipkartsupport ની બોગસ કન્ઝ્યુમર સર્વિસ દ્વારા કોઈ કોન્ટેક્ટ કરવામાં આવ્યો નથી કે નથી કોઈ પાર્સલ પિકઅપ કરવા આવ્યું. #boycottflipkart @BandBajaateRaho @MoCA_GoI @amazon @amazonIN
7
કીર્તિ તોરણની ભવ્યતા, હાટકેશ્વર મહાદેવની આસ્થા, ઐતિહાસિક નગરદ્વારોની ગાથા અને શર્મિષ્ઠા તળાવની શીતળતા હડપ્પન પરંપરાની ઝલકથી લઈને ‘અનંત અનાદિ’ વડનગર મ્યુઝિયમ સુધી વિરાસત, કળા, સંસ્કૃતિ અને વિકાસનો અદભુત સમન્વય - વડનગર. જ્યાં ઇતિહાસ આજે પણ જીવંત છે. #vadnagar #gujarat #tourism
25
Do you remember when you joined X? I do! #MyXAnniversary
23
Replying to @vzyindia
@officiald2h का #बत्तीगुलमीटरचालू अपना d2h अकाउंट कुछ दिन देर से रिचार्ज कराने पर d2hने ₹१५ विलंब शुल्क काट लिया और मुझे सूचित भी नहीं किया। भई, मेरी मर्ज़ी, कब रिचार्ज करवाना।मुझे विलंब शुल्क क्यों देना पडे?! इन लूटेरों से #HisaabBarabar करने का समय आ गया है। @MIB_India @TRAI
2
40
इन कम्पनीवालों की नालायकी देखिए! जैसे मैंने विलंब शुल्क की शिकायतवाली पोस्ट डाली, इन्होने मन्थली रिचार्ज अमाउंट बढा दिया। ₹१५ रुपए की शिकायत के बदले में बुधवार से गुरुवार के १५ घंटों के भीतर रिचार्ज की रकम ₹३५८ से बढकर ₹३६७ हो गई! #HisaabBarabar @officiald2h @MIB_India @TRAI
1
33
જૂની કહેવત: આ વાળ કંઈ મેં તડકામાં સફેદ નથી કર્યા. નવી કહેવત: છેલ્લાં ૨૦ વરસથી માથામાં ડાઈ કરાવું છું… #સળીસંચો #GENERATIONS #Ahmedabad #Gandhinagar #Gujarat #enjoylife #gujarati #joke #Literature
1
75
The Worst ever customer care service and worse than the worst application. Untrained Executives having no knowledge wasting the time of customers @Flipkart
2
1
2
610
તમને સમય નથી અને મારો સમય નથી, કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી... -બાપુભાઈ ગઢવી #મહેફિલ_એ_મસ્તી #Saturday #thoughts #SaturdayMood #gujarati #gazal #kavita #poetry #Gujarat #photo : #zipcy
4
409
મોં ફેરવીને તું મને તલભાર કરી દે,
યા આંખ મિલાવીને મુશળધાર કરી દે. -વિવેક મનહર ટેલર #મહેફિલ_એ_મસ્તી #gujarati #gazal #kavita #shayri #love for #poetry #MondayMood #MondayThoughts #Mondayvibes #Ahmedabad #Gujarat
5
472
એક ડૂબકી મારી જો, આ આંખમાં ​બધ્ધું જ છે જેની તને ​પણ ​શોધ છે, કોરી દેખાતી આ આંખોની ભીતર ઝરણાને હંફાવે ​ને, ​એવા ધોધ છે. - ​સંદીપ પૂજારા #મહેફિલ_એ_મસ્તી #gujarati #kavita #shayri #gazal #poetry #Ahmedabad #Gujarat #TuesdayFeeling #photo : #zipcy
284
As long as you are distant from the people, unknown to them, you are special to them. Once you open up to them, the very next moment you become ordinary and useless for them. #Radiancy #RandomThoughts #selfesteem #Wednesday #Wednesdayvibe #WednesdayMotivation
1
કપડાં સિવાય જે કદી બદલી શક્યા ન કંઈ એવા ઘણા ફરી રહ્યા છે બંડખોર થઈ. -કુણાલ શાહ #મહેફિલ_એ_મસ્તી #gujarati #gazal #kavita #shayri #poetry #Literature #RandomThoughts #tuesdayvibe #mood #photo : #Pinterest
7
હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત,
એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત. ‘કહ્યા પછી શું?’ની પાછળ
શંકા અને આશા,
શબ્દો વરાળ થઈને ઊડે
ભોંઠી પડે ભાષા. આનંદની આ અડખેપડખે અવાક્ છે આઘાત,
‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત. -સુરેશ દલાલ #મહેફિલ_એ_મસ્તી #photo #zipcy
3
આથમી ચૂક્યો છું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી; ટુકડે ટુકડે જીવું છું, પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી. વાત એ પણ સાવ સાચ્ચી કે હું તારા પ્રેમમાં ડૂબી ગયો, ફક્ત તારા પ્રેમને લીધે જ હું ડૂબ્યો છું એવું પણ નથી. -અનિલ ચાવડા #મહેફિલ_એ_મસ્તી #gujarati #shayri #poetry #photo : #zipcy
1
12
ભીંજાવામાં   નડતર   જેવું   લાગે   છે :
શરીર  સુદ્ધાં,  બખ્તર  જેવું   લાગે   છે. મને   કાનમાં   કહ્યું   પુરાણી   છત્રીએ,
”ઊઘડી જઈએ : અવસર જેવું લાગે છે…” -ઉદયન ઠક્કર #મહેફિલ_એ_મસ્તી #weekend #Masti #naturelovers #Random #click #photographylovers #NaturePhotography
4
વિશ્વનો સાચો ઈતિહાસ એ વિશાળ અને ભવ્ય ખંડોમાં થયેલી મહાન વાતચીતોનો ઈતિહાસ છે. -ટિરિયન લેનિસ્ટર #GameOfThrones #Radiancy