
વાપી || વલસાડ || દમણ || દાનહ || પારડી || News - Update - Information Instagram: @aapnu_vapi Facebook: આપણું વાપી - Aapnu Vapi
Joined September 2022
- Tweets98
- Following200
- Followers110
- Likes502
વલસાડ જિલ્લો અને સંઘ પ્રદેશ દમણ-દાનહમાં પોસ્ટ વિભાગ દ્વારા ‘‘જ્ઞાન પોસ્ટ’’ની સુવિધાનો પ્રારંભ કરાયો
આ સુવિધાથી અભ્યાસક્રમ અને ધાર્મિક પુસ્તકો વ્યાજબી ભાવે દેશમાં ગમે ત્યાં મોકલી શકાશે
શિક્ષણ અને સંસ્કૃતિના આદાન-પ્રદાન તેમજ સામાજિક જોડાણને પ્રોત્સાહન આપવા માટે સરાહનીય પ્રયાસ
વલસાડમાં NDRFની ટીમ દ્વારા મોન્સુન એલર્ટ અંગે હાલરમાં જન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાયા
NDRFની કામગીરી, કુદરતી આપત્તિ કેટલા પ્રકારની હોય અને ત્યારે શુ કરવુ અને શુ નહી કરવુ સહિતની માહિતી અપાઈ
भगवान महावीर के जन्मोत्सव की आप सभी को हार्दिक शुभकामनाएँ!
अहिंसा, सत्य, त्याग और करुणा के मार्गदर्शक, भगवान महावीर के सिद्धांत हमें सदा सही राह पर चलने की प्रेरणा दें। उनके उपदेशों से हम सबके जीवन में शांति, प्रेम और सद्भावना बनी रहे। पावन अवसर पर सभी को मंगलकामनाएँ जय जिनेंद्र!
📢 વાપી સોશિયલ ગ્રૂપ ચેરીટેબલ
📅 30 માર્ચ, 2025 (રવિવાર)
📍 સીનિયર સિટીઝન હોલ, વાપી ટાઉન
🕘 સવાર 9:00 થી બપોરે 3:00
📖 વિશેષ: 200 પાનાની A4/A5 સાઇઝની શ્રેષ્ઠ ગુણવત્તાની નોટબુક, માર્કેટ કરતા વધુ રીઝનેબલ ભાવે! વહેલા તે પહેલાના ધોરણે વિતરણ!📞 વધુ માહિતી: કિરણ રાવલ – 99244 62444
રાહત દરે નોટબુક વિતરણ 📢
તારીખ: 30-03-2025 (રવિવાર)
📍 સ્થળ: જલારામ મંદિર નેશનલ હાઇવે નંબર 8, વાપી
🕘 સમય: સવારે 9:00 થી સાંજે 5:00 સુધી
🔹 વધુ માહિતી માટે સંપર્ક કરો:
નરેન્દ્ર સાંખલા -9033778591
આનંદ પટેલ -9879324233
દિપકભાઇ -9898924245
આજે મહાશિવરાત્રિના પર્વે મેળા માટે વલસાડ ST વિભાગ દ્વારા વધારાની બસો દોડાવાશે
વલસાડ એસટી વિભાગના ડેપો નજીક આવેલા તમામ એકસ્ટ્રા બસોનું મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે ૦૬.૦૦ કલાક થી સાંજે ૧૯.૦૦ કલાક સુધી સંચાલન કરવામાં આવશે જેનો ભાવિક ભક્તોને લાભ લેવા અનુરોધ.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ૧૬ ગામોના લોકોની સગવડ અને અનુકૂળતા માટે દમણગંગા નદી પર રૂ. ૨૬ કરોડના મેજર બ્રીજને મંજૂરી આપવામાં આવી.@CMOGuj @revenuegujarat @InfoValsadGoG
ભીલાડ રેલવે ગરનાળા માર્ગ પર 10 માળ બિલ્ડિંગ પાસે ગેસ લાઈન લીકેજ થતાં ભીલાડ રેલવે ગરનાળુ માર્ગ બંધ કરેલ છે.
નવા વર્ષના રામ રામ ||🤝🙏
આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત 2081 નું નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને આનંદદાયક, સુખદાયી, ફળદાયી અને પ્રગતિ આપનારું નીવડે તેવી પ્રાર્થના સહ નૂતન વર્ષાભિનંદન...
#HappyNewYear
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 46 તાલુકામાં વરસાદ
• સૌથી વધુ સોનગઢ વાંસદામાં અઢી ઈંચથી વધુ વરસાદ
• ડાંગ-આહવા, નવસારી, મહુવામાં બે-બે ઈંચ વરસાદ
• હજુ આગામી 4 દિવસ સુધી સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતના પોલીસ તંત્રમાં 2025 ના વર્ષમાં 14,820 પોલીસની થશે ભરતી. સિવિલિયન સ્ટાફમાં 245 જગ્યા ઉપર થશે સીધી ભરતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત
दमन से केदारनाथ पदयात्रा पर निकला युवक पहुंचा केदारनाथ धाम। दमन से केदारनाथ तक 1580 किलोमीटर की पद यात्रा पर निकले युवक लगभग 51 दिनों की यात्रा के बाद केदारनाथ धाम पहुंच गए हैं।
મુસાફરો/ચાલકો ને સામાન્ય ઇજાઓ. પ્રાથમિક રિપોર્ટ અનુસાર જાનહાની ની કોઈ માહિતી નથી. instagram.com/p/Cj4z4GMNZoC/…
વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં વિધાનસભા ચૂંટણી પૂર્વે શહેરના વિકાસ કામો સર્વાનુમતે મંજૂર કરાયા
વિરોધપક્ષના આક્ષેપો પાલિકાના નિર્ણયોમાં વ્હાલા દવલાની નીતિ instagram.com/p/Cj4tQlHtzp3/…














