Parshottam Rupala (@PRupala) header
Parshottam Rupala (@PRupala) profile picture

Member of Parliament (LS), Rajkot, Gujarat.

New Delhi, India
Joined March 2010
Photo by Parshottam Rupala (@PRupala)Photo by Parshottam Rupala (@PRupala)Photo by Parshottam Rupala (@PRupala)Photo by Parshottam Rupala (@PRupala)Photo by Parshottam Rupala (@PRupala)Photo by Parshottam Rupala (@PRupala)Photo by Parshottam Rupala (@PRupala)Photo by Parshottam Rupala (@PRupala)Photo by Parshottam Rupala (@PRupala)Photo by Parshottam Rupala (@PRupala)
महादेव की नगरी, दीपों का उत्सव और सनातन परंपरा का अद्भुत वैभव। #DevDeepawali2026
3
11
458
ડ્રગ્સ સામે ગુજરાતની ઝીરો ટોલરન્સ નીતિ! નશાના કારોબાર પર કડક પ્રહાર, નશામુક્ત ગુજરાતનો મક્કમ નિર્ધાર!
5
16
532
Parshottam Rupala retweeted
Joint Press conference by BJP National President Shri @NitinNabin, HM Shri @AmitShah and Shiromani Akali Dal President Sardar @officeofssbadal at BJP Headquarters in New Delhi. xitter.cf/i/broadcasts/2XyXWkpaX…
13
155
9
321
22,373
મહાન આત્મજ્ઞાની સંત અને પૂજ્ય મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મજયંતી નિમિત્તે તેમને કોટિ કોટિ વંદન. 🙏🏻 સત્ય, અહિંસા અને કરુણાથી સભર તેમનું જીવનદર્શન આજે પણ માનવકલ્યાણનો માર્ગ ઉજાગર કરે છે. @SRMDharampur #ShrimadRajchandraJayanti
5
22
521
गुरुनानक देव जी कहा करते थे, 'किरत करो, वंड छको और नाम जपो'... - माननीय प्रधानमंत्री श्री @narendramodi जी #GuruNanakJayanti #PrakashParv
7
23
602
सिख धर्म के संस्थापक एवं प्रथम गुरु श्री गुरु नानक देव जी के पावन प्रकाश पर्व की आप सभी को हार्दिक शुभकामनाएं। 🙏✨  मानवता, सेवा, सत्य और भाईचारे का संदेश देने वाले गुरु नानक देव जी के आदर्श एवं उपदेश सदैव हमारा पथ प्रदर्शित करते रहें, यही मंगल कामना है। #GuruNanakJayanti
1
8
33
1,647
आस्था, भक्ति और उजास के पावन पर्व 'देव दिवाली' की आप सभी को हार्दिक शुभकामनाएं। 🪔✨  दीपों का यह दिव्य प्रकाश हर परिवार के जीवन में सुख, शांति, उत्तम स्वास्थ्य और समृद्धि लेकर आए, यही मंगल कामना है। #DevDiwali #KartikPurnima
2
7
31
956
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ સ્થિત મંગલમ ડોક્ટર હાઉસ ખાતે ભારતના સૌથી મોટા રુમેટોલોજી નેટવર્ક 'RheumaCARE' ના નવીન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત તબીબ મિત્રો અને સ્ટાફગણને આ નવીન પહેલ બદલ હાર્દિક અભિનંદન તથા જનસેવા માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવી.  #RupalaForRajkot
4
12
610
રાજકોટ સ્થિત શ્રી વાંઝા જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા આયોજિત 'છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ' માં સહભાગી થઈ પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતીઓને આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી. સમૂહ લગ્ન એ સમાજ ઉત્થાન અને સામાજિક ક્રાંતિનું શ્રેષ્ઠ માધ્યમ છે.
2
4
16
938
આ ગરિમામય અવસરે ઉપસ્થિત મહાનુભાવો, મંડળના હોદ્દેદારો, દાતાશ્રીઓ અને જ્ઞાતિજનો સાથે સંવાદ સાધી આ સરાહનીય સામાજિક કાર્ય બદલ સમસ્ત આયોજક પરિવારને હાર્દિક અભિનંદન પાઠવ્યા. #RupalaForRajkot #SamuhLagna #Rajkot #SocialHarmony
1
1
52
माननीय लोकसभा अध्यक्ष श्री @ombirlakota जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं। सदन के कुशल संचालन, संवाद की गरिमा और लोकतांत्रिक व्यवस्था को मजबूत बनाने में आपका योगदान अत्यंत सराहनीय है। ईश्वर से आपके उत्तम स्वास्थ्य, प्रसन्नता और दीर्घायु जीवन की कामना करता हूँ।
1
4
17
551
શ્રદ્ધા, ભક્તિ અને પરંપરાના પાવન અવસરની અનુભૂતિ! લાઠી, જિ. અમરેલી સ્થિત હેપી રિસોર્ટ એન્ડ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત અલૌકિક 'તુલસી વિવાહ' મહોત્સવમાં સહભાગી થઈ દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું.
1
5
22
977
ભક્તિમય વાતાવરણમાં આયોજક પરિવાર, સંતો-મહંતો અને ઉપસ્થિત સ્નેહીજનો સાથે મળી ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના ચરણોમાં સૌની સુખાકારી તથા સમૃદ્ધિ કાજે પ્રાર્થના કરી. આ સુંદર ધાર્મિક આયોજન બદલ સમસ્ત આયોજક પરિવારને હાર્દિક અભિનંદન પાઠવ્યા.  #RupalaForRajkot #TulsiVivah #Lathi #Amreli
1
57
ગઝલના ગિરનારી ગઢ સમા સર્જક રાજેન્દ્ર શુક્લ અનંત યાત્રાએ… ગુજરાતી સાહિત્ય જગત માટે એક કદી ન પૂરી શકાય એવી ખોટ. તેમના શબ્દો, ગઝલો અને સર્જન હંમેશાં આપણા હૃદયમાં જીવંત રહેશે. વિનમ્ર શ્રદ્ધાંજલિ… 🙏💐 ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
2
4
12
720
સામાજિક એકતા અને અલૌકિક ભક્તિભાવનો અનોખો સંગમ! લાઠી તાલુકાના ચાવંડ ગામ ખાતે શ્રી સમસ્ત કડવા પટેલ સમાજ દ્વારા નવનિર્મિત 'ઉમા ભવન' ના લોકાર્પણ સમારોહ તેમજ અલૌકિક 'તુલસી વિવાહ' મહોત્સવમાં સહભાગી થવાનું સૌભાગ્ય સાંપડ્યું.
2
8
20
1,006
માં ઉમિયાના આશીર્વાદ અને ભગવાન શાલિગ્રામ તથા માતા તુલસીની કૃપા સમગ્ર સમાજ અને વિસ્તાર પર સદૈવ વરસતી રહે તેવી મંગલ કામના વ્યક્ત કરી.  #RupalaForRajkot #Chavand #TulsiVivah
2
51
LIVE: માનનીય પ્રધાનમંત્રી શ્રી @NarendraModi સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 182 વિધાનસભા બેઠકો પર નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ. xitter.cf/i/broadcasts/2aWRzlXKm…
1
3
12
434
કચ્છના ખાવડા-ભુજ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૩ માસની બાળકી સહિત ઉત્તરાખંડના આર્મી પરિવારના ૭ સભ્યોના આકસ્મિક નિધનના સમાચાર જાણી અત્યંત દુઃખ થયું. પ્રભુ દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારને આ કપરી પરિસ્થિતિમાં ધૈર્ય બક્ષે એવી પ્રાર્થના. ॐ શાંતિ. 🙏🏻
1
2
7
938
ભારતીય જનતા પાર્ટીના માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી દ્વારા ભાજપ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય પદાધિકારીઓ, રાષ્ટ્રીય કારોબારી સભ્યો તેમજ અન્ય વિવિધ જવાબદારીઓ પર નિમણૂકો કરવામાં આવી.
2
8
25
951
આ નિમણૂકમાં ગુજરાતના શ્રી દશરથભાઈ ઠાકોરની રાષ્ટ્રીય મંત્રી તરીકે તથા શ્રી મહેન્દ્રભાઈ ઝુંગીની રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય તરીકે પસંદગી થવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભેચ્છા💐
1
26