Pinned Tweet
🏫 સરકારી શાળા શ્રેષ્ઠ શાળા 📚
👨🎓આપના બાળકને સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવી અને ભાવિ ઉજ્જવળ બનાવો...
"યુવા પેઢી માટે શ્રેષ્ઠ શિક્ષણ,
ગુજરાત સરકાર આપી રહી છે ઉત્તમ પ્રશિક્ષણ"
@CMOGuj l @InfoGujarat l @PMOIndia l @EduMinOfIndia l @EduMinOfGujarat
જનજાતીય ગૌરવ, મહિલા સશક્તિકરણ અને નારીશક્તિના સન્માનનો સંકલ્પ! 🌺
આજરોજ સંતરામપુર નગરના ટાઉનહોલ ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં ચેરમેનશ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ માનનીય પૂર્વ સાંસદશ્રીમતી રમીલાબેન બારા
આ પ્રસંગે જિલ્લાના, પ્રદેશના અને તાલુકાના પાર્ટીના હોદ્દેદારશ્રીઓ,
1
14
કાર્યકર્તાશ્રીઓ તથા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
મહિલા સશક્તિકરણ, જનજાતીય સમાજની અસ્મિતા, સંસ્કૃતિ અને સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
નારીશક્તિનું સન્માન – જનજાતીય ગૌરવનું અભિમાન! 🌺
#જનજાતીયગૌરવસપ્તાહ #ભગવાનબિરસામુંડા
11
राष्ट्रध्वज के प्रति सम्मान! 🫡
प्रधानमंत्री श्री @narendramodi जी ने जमीन पर रखे तिरंगे को स्वयं उठाकर अत्यंत आदर और सम्मान के साथ अपनी जेब में सुरक्षित रख लिया।
🏹 જનજાતીય ગૌરવ, યુવા શક્તિ અને રમતગમતના ઉત્સાહનો અનોખો સંગમ! 🏆
આજરોજ કડાણા તાલુકાના લીંભોલા સાર્વજનિક માધ્યમિક શાળા ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
રમતગમત માત્ર શારીરિક ક્ષમતાનો વિકાસ જ નહીં, પરંતુ શિસ્ત, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણોનું પણ ઘડતર કરે છે. જનજાતીય સમાજના યુવાનો અને વિદ્યાર્થીઓ રમતગમત સહિત દરેક ક્ષેત્રે આગળ વધે અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે તેવો સંકલ્પ.
1
11
ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીના આદર્શો અને સંઘર્ષને કોટિ કોટિ વંદન! 🙏
#BirsaMunda151 #JanJatiyaGauravSaptah
10
માનગઢધામના ઐતિહાસિક બલિદાનને કોટિ કોટિ વંદન! 🌺🙏
આજરોજ 17 નવેમ્બરના રોજ સંતરામપુર તાલુકાના ઐતિહાસિક માનગઢધામ ખાતે માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદ ગુરુજી અને શહીદ આદિવાસી વીરોના અદ્વિતીય બલિદાનને સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
પંચમહાલ ઝોનલ ગાયત્રી પરિવારના રામજીભાઈ ગરાસીયા, સંતરામપુર એપીએમસીના ચેરમેનશ્રી સી. સી. તાવીયાડ તેમજ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
માનગઢની આ પવિત્ર ભૂમિ આપણને આદિવાસી સમાજના શૌર્ય, સંઘર્ષ, એકતા,
1
12
જનજાતીય ગૌરવ, આદિવાસી અસ્મિતા અને જળ, જમીન, જંગલના અધિકારોના સંરક્ષણનો સંકલ્પ! 🌿
ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ અંતર્ગત મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ખાતે યોજાયેલા ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’માં વિશેષ ઉપસ્થિતિ આપી.
ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીના સંઘર્ષ, બલિદાન અને આદર્શોને યાદ કરી આદિવાસી સમાજની ઓળખ, સ્વાભિમાન, સંસ્કૃતિ, પરંપરા અને અધિકારોનું જતન કરવા તેમજ શિક્ષણ અને વિકાસના માર્ગે નવી પેઢીને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
1
14


































