Green growth. Clean energy. Sustainable progress.
Gujarat is advancing towards a greener future through climate-conscious initiatives, renewable energy and sustainable development.
#GreenGujarat #ClimateAction #CleanEnergy
25
કાળા ધુમાડાને જવા દો... અને સ્વચ્છ હવાને આવા દો!
ગ્રીન મોબિલિટી તરફ એક કદમ! ક્લાયમેટ ચેન્જ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલરની ખરીદી પર મેળવો ₹૪૮,૦૦૦ સુધીની સબસિડી (DBT દ્વારા સીધી બેંક ખાતામાં).
🔗 વધુ વિગતો માટે visit કરો : geda.gujarat.gov.in
#ClimateChangeDept #GreenGujarat #EVSubsidy #MissionLiFE #CleanAir
1
22
સ્વચ્છ ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણ તરફ એક મક્કમ કદમ
બાયોગેસ પ્લાન્ટ અપનાવીને જૈવિક કચરામાંથી સ્વચ્છ રસોઈ ઈંધણ અને ખેતી માટે પોષક ખાતર મેળવો. આ યોજના હેઠળ ૫૦% થી ૭૫% સુધીની સબસિડી સહાય ઉપલબ્ધ છે
યોજનાની વધુ વિગતો અને અરજી પ્રક્રિયા માટે QR કોડ સ્કેન કરો
#MissionLiFE #BiogasPlant #CleanEnergy #SustainableDevelopment #GreenGujarat
13
કચરામાંથી ઊર્જા અને સ્લરીમાંથી કુદરતી ખાતરનું ઉત્પાદન. ક્લાઇમેટ ચેન્જ વિભાગની સહાય યોજના સાથે બાયોગેસ પ્લાન્ટ અપનાવી સ્વચ્છ ઊર્જા તરફ આગળ વધો.
#ClimateChangeGujarat #GreenGujarat #BiogasPlant #CleanFuel #WasteToEnergy
Gujarat is taking meaningful steps towards a greener future through biogas, electric mobility and wind energy. From cleaner fuel alternatives to sustainable transportation, these initiatives are driving progress towards a more environment-friendly Gujarat.
Towards a cleaner, greener and sustainable Gujarat.
#GreenGujarat #CleanEnergy #SustainableFuture
જિલ્લા સ્તરે પર્યાવરણ અને કાર્બન ઉત્સર્જનની સ્થિતિ જાણવા માટે ગુજરાત લાવ્યું છે વિશેષ પ્લેટફોર્મ. આજે જ મુલાકાત લો ડિસ્ટ્રિક્ટ ક્લાઇમેટ એક્શન ટ્રેકરની.
#ClimateChangeGujarat #GreenGujarat #ClimateTracker #ClimateAction #DigitalGujarat
32
દિવાળીની ખરીદીમાં ઉત્સાહ તો હોય જ છે, પણ દરેક ડિસ્કાઉન્ટનો લાભ લેવો જરૂરી નથી. ખરીદી કરતાં પહેલાં જરૂરિયાત તપાસીએ, જૂની વસ્તુઓનો ઉપયોગ કરીએ અને સમજદારીપૂર્વક પસંદગી કરીએ.
#SmartShopping #MissionLiFE #SustainableLiving #EcoFriendlyDiwali #ReduceWaste #GreenGujarat
1
1
15
આ શિયાળે નવા કપડાં ખરીદતાં પહેલાં જૂનાં કપડાંને એક તક આપો. ઉપયોગી કપડાં ફરી પહેરો અથવા જરૂરિયાતમંદો સાથે શેર કરો. Reuse is always a smart choice!
#ReuseAndRecycle #SustainableFashion #MissionLiFE #WinterCare #ReduceWaste #GreenGujarat
12
શિયાળામાં ગીઝરનો ઉપયોગ વધે છે, પરંતુ તેને બિનજરૂરી રીતે ચાલુ રાખવાથી વીજળીનો વપરાશ વધી શકે છે. જરૂર પૂરતું પાણી ગરમ કરો અને ઉપયોગ બાદ ગીઝર બંધ કરવાની આદત અપનાવો. ઊર્જા બચાવવાની શરૂઆત ઘરેથી જ કરીએ.
#SaveElectricity #EnergySaving #MissionLiFE #SmartHabits #EnergyConservation #GreenGujarat
15
ગુજરાતના યુવાનો માટે ગ્રીન મોબિલિટીની ઉત્તમ તક. ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરની ખરીદી પર મેળવો રૂ. 12,000ની સબસિડી સહાય.
#ClimateChangeGujarat #GreenGujarat #EVGujarat #GreenMobility #YouthOfGujarat
40
ઘરમાં રોજિંદા ઉપયોગ દરમિયાન થોડું ધ્યાન રાખીએ તો ઘણું પાણી બચાવી શકાય છે. ગરમ પાણી આવવાની શરૂઆતમાં નીકળતું ઠંડું પાણી ડોલમાં ભેગું કરો અને બીજા કામમાં ઉપયોગ કરો. પાણીનો બગાડ અટકાવવાની શરૂઆત ઘરેથી કરીએ.
#SaveWater #WaterConservation #MissionLiFE #EveryDropCounts #SustainableLiving #GreenGujarat
11
રોજગારીની નવી તકો સાથે પ્રદૂષણમુક્ત ગુજરાતનું નિર્માણ. ક્લાઇમેટ ચેન્જ વિભાગની યોજના હેઠળ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર ખરીદી પર મેળવો રૂ. 48,000 સુધીની સબસિડી સહાય.
#ClimateChangeGujarat #GreenGujarat #GreenMobility #EVGujarat #AtmanirbharGujarat
🤖 Made with AI
સૂર્યપ્રકાશ એ કુદરતની મફત ભેટ છે! દિવસ દરમિયાન બારી-બારણાં ખોલીને કુદરતી પ્રકાશનો ઉપયોગ કરીએ અને જરૂર ન હોય ત્યારે લાઇટ બંધ રાખીએ. વીજળીની બચત માટેની આવી નાની આદતો પર્યાવરણ માટે મોટું યોગદાન આપી શકે છે.
#MissionLiFE #SaveElectricity #EnergyConservation #ClimateAction #GreenGujarat
ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે ગુજરાત સરકારની નક્કર પહેલ. શૈક્ષણિક સંસ્થાઓના રિસર્ચ અને ક્લાઇમેટ એક્શન પ્લાન સાથે સુરક્ષિત અને હરિયાળા ભવિષ્ય તરફ મક્કમ ડગ.
#ClimateChangeGujarat #GreenGujarat #ClimateAction #GujaratModel #SustainableDevelopment
2
52
દુકાનમાં આવતા દરેક ગ્રાહકને કાપડની થેલીનો વિકલ્પ આપીએ. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવામાં વેપારીઓની પણ મહત્વની ભૂમિકા છે. આ લાભ પાંચમે વેપારની સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પણ નિભાવીએ.
#PlasticFree #ClothBag #MissionLiFE #SustainableShopping #SayNoToPlastic #GreenGujarat
3
16
શિયાળાની થાળીમાં સ્થાનિક અને મોસમી ખોરાકનો સ્વાદ માણીએ. સ્થાનિક ખેડૂતોને સહકાર આપીએ અને જરૂર પૂરતું જ લઈએ, જેથી ખોરાકનો બગાડ ઘટે.
#SeasonalFood #LocalFood #MissionLiFE #SupportFarmers #ReduceFoodWaste #GreenGujarat
7
કચરો કે સૂકા પાંદડાં સળગાવવાનું ટાળીને દેશી કમ્પોસ્ટ ખાતર બનાવો. સ્વચ્છ હવા અને સ્વસ્થ પર્યાવરણ માટે આપણી શેરીમાંથી જ શરૂઆત કરીએ.
#ClimateChangeGujarat #GreenGujarat #CleanAir #WasteManagement #EcoFriendly
42
આ દિવાળીએ માટીના કોડિયા અપનાવીએ, સ્થાનિક કુંભારોને પ્રોત્સાહન આપીએ અને સ્વદેશી પરંપરાને જીવંત રાખીએ. ખુશીઓ પણ વધે અને સ્થાનિક રોજગારને પણ વેગ મળે!
#VocalForLocal #EcoFriendlyDiwali #MissionLiFE #LocalArtisans #SustainableLiving #GreenGujarat
24
































